બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં કોઈ હેલ્પર રાખો ત્યારે કઈ કઈ વસ્તુનું રાખવું પડે ધ્યાન? તો જ પરિવાર રહેશે ખતરાની બહાર

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ઘરમાં કોઈ હેલ્પર રાખો ત્યારે કઈ કઈ વસ્તુનું રાખવું પડે ધ્યાન? તો જ પરિવાર રહેશે ખતરાની બહાર

Last Updated: 08:31 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો ઘરમાં કોઈ હેલ્પર રાખી રહ્યા છો તો આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીંતર લૂંટાઈ જશો.

1/5

photoStories-logo

1. હેલ્પર

મેટ્રો સિટીમાં હવે ઘરે-ઘરે લોકો ઘરકામ માટે હેલ્પર રાખે છે. આનું મુખ્ય કારણ છે કે, પતિ-પત્ની બંને નોકરિયાત. હવે જો તમે પણ હેલ્પર રાખવાનું વિચારી રહ્યા છો, તો અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખજો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પોલીસ વેરિફિકેશન

કોઈ પણ હેલ્પરને તમે જ્યારે નોકરી પર રાખો, ત્યારે તેનું પોલીસ વેરિફિકેશન જરૂરથી કરો. હેલ્પર મૂળ ક્યાંનું વ્યક્તિ છે અને તેના પરિવાર અંગેની થોડી જાણકારી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આધાર કાર્ડ

તમે જે વ્યક્તિને નોકરી પર રાખો છો, તેનું આધાર કાર્ડ ચકાસો અને તેનું હાલનું સરનામું શું છે તેની પણ ખબર રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમેરા લગાવો

ઘરમાં સીસીટીવી કેમેરાની સુવિધા કરો. ધ્યાન રાખો કે ઘરમાં હેલ્પર શું-શું ક્રિયા કરે છે. ધ્યાન રાખો કે, કેમેરો એવી જગ્યાએ રહે જ્યાંથી ઘરનો ખૂણે-ખૂણો દેખાય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઘરની ચાવી

જો તમે ઘરે નથી અને હેલ્પર જ ફક્ત ઘરે છે, તો ઘરની ચાવી હેલ્પરને ભૂલથી પણ ના આપતા. હેલ્પર પર વિશ્વાસ કરવો ખુબ જ અઘરું કામ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Helper In Home Lifetstyle House Maid

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ