હિજાબ વિવાદ / કર્ણાટકનો મામલો મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો, હિજાબ પહેરીને સેંકડો મહિલાઓને કર્યું ઉગ્ર આંદોલન, ધારા 144 લાગૂ

muslim women protest in malegaon wearing hijab over controversy in karnataka

કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને દેશના અલગ અલગ ભાગોમાં મુસ્લિમ સમુદાય તરફથી પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનની આંચ હવે મહારાષ્ટ્રના માલેગાંવ સુધી પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ