ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Article 370 / કાશ્મીર મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રોએ ઇમરાન ખાનને ટપાર્યા, આવું ન કરવાની આપી સલાહ

Muslim Nations Ask Pakistan To Engage In Backdoor Diplomacy With India

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી હચમચી ગયેલા પાકિસ્તાને વિશ્વના દેશોના દરવાજા ખટખટાવ્યા, પરંતુ તેને ચીન સિવાય બીજા કોઈ મોટા દેશનો ટેકો મળ્યો નહીં, હવે મુસ્લિમ દેશોએ તેને સલાહ આપી છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ