કોમી એક્તા / નિકાહના કાર્ડ પર જોવા મળી એવી તસ્વીરો કે નફરત ફેલાવનારાને લાગશે ઝટકો

muslim man puts hindu gods on wedding invitation of daughter praised on social media

એક તરફ દેશની રાજધાનીમાં સાંપ્રદાયિક હિંસાએ વાતાવરણ ડહોળ્યું છે. ત્યારે બીજી તરફ દિલ્હીથી 60 કિમી દૂર મેરઠમાં ધર્મના સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અહીં મુસ્લિમ વ્યક્તિએ પોતાની દીકરીના લગ્નમાં એવું કામ કર્યુ કે લોકો વખાણ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ