ભાઈચારો / મુસ્લિમ પરિવારે પૂરું પાડ્યું ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ, દુનિયાના સૌથી મોટા મંદિર માટે કરી દીધું અઢી કરોડનું દાન

 muslim family donated land for temple in bihar

બિહારના એક મુસ્લિમ પરિવારે રાજ્યનાં પૂર્વી ચંપારણ જીલ્લાનાં કેથવલિયા ઇલાકામાં બનનાર મંદિર માટે 2.5 કરોડ રૂપિયાની જમીન દાન કરી છે. જાણો આ વિષે વિગતવાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ