અમદાવાદ / રથયાત્રા પૂર્વે જોવા મળી કોમી એકતા, મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથજીને અર્પણ કર્યો ચાંદીનો રથ

Muslim community dedicated a silver chariot to Lord Jagannathji in ahmedabad rathyatra

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ