કોમી એકતા / કોમી એકતાને સલામ: મુસ્લિમ ભાઈઓએ લગ્નના કાર્ડ પર છપાવ્યા ગણેશજી અને રાધા-કૃષ્ણ, જાણો કારણ

muslim brothers printed photos of ganeshji and radha krishna on their wedding card

મધ્ય પ્રદેશમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં બે મુસ્લિમ ભાઈઓએ પોતાના લગ્નના કાર્ડમાં ગણેશજી તથા રાધા-કૃષ્ણની તસવીરો છપાવી છે તથા હિંદી ભાષાનો પ્રયોગ પણ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ