ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શરૂઆત / તાના-રીરીની યાદમાં વડનગરમાં શરૂ થયુ સંગીત વિશ્વ વિદ્યાલય 

Music University started in Vadnagar in memory of Tana-Riri

સંગીત દુનિયા માં દુનિયા માં તાનસેન નું નામ જયારે જયારે લેવાય છે ત્યારે ત્યારે મહેસાણા જીલ્લાના ઐતિહાસિક નગર વડનગરની બે દીકરીઓ તાના અને રીરીનું નામ પણ અવશ્ય લેવાય છે. સુર સમ્રાજ્ઞી અને સંગીતના સુરો જેમના જીવન સાથે વણાયેલા છે એવી સંગીત બેલડી બે બહેનો તાના અને રીરીની યાદમાં વડનગર મુકામે સંગીત કોલેજ શરુ કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વરદહસ્તે ગાંધીનગર થી વડનગર મુકામે તાનારીરી નામ થી શરુ કરાયેલી પર્ફોમિંગ આર્ટસ કોલેજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ