લાઇફસ્ટાઇલ / એક સમયે બિગ બીની ફિલ્મમાં મ્યૂઝિક આપ્યુ હતુ, આજે નથી બેંક બેલેન્સ અને ચેક-અપ માટે રૂપિયા

Music Director Vanraj Bhatia has not one rupee left in account who had given music in amitabh bachchan Films

કહેવાય છે કે, જિંદગીનો કોઇ ભરોસો ના થાય અને ગમે ત્યારે સમય બદલાઇ જાય. એવું જ કંઇક થયું અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અજૂબા' અને હિટ ફિલ્મો તમસ, અંકુર, મંથનમાં મ્યૂઝિક આપનારા ડિરેક્ટર વનરાજ ભાટિયાની સાથે, જેઓ આજે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. વનરાજ ભાટિયા ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ