દુઃખદ / કોરોનાએ બોલિવૂડની દિગ્ગજ હસ્તીનો ભોગ લીધો, સલમાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું

music composer wajid khan died know some unknown facts about this hit duo

બોલિવૂડની ફેમસ મ્યુઝિક કમ્પોઝર જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું 42 વર્ષની વયે દુઃખદ અવસાન થઈ ગયું છે. કિડનીની બીમારીથી પીડિત વાજિદ ખાનને કોરોનાનું સંક્રમણ થયું હોવાથી એક્ટરનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. રિપોર્ટ મુજબ, તેનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે થયું છે. વાજિદના અચાનક દુનિયાને અલવિદા રહી દેવાથી સમગ્ર બોલિવૂડ જગત આઘાતમાં છે. ચાલો તમને જણાવીએ વાજિદથી જોડાયેલી ખાસ વાતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ