લાલ 'નિ'શાન

અલવિદા / જાણીતા સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

music composer mohammed zahur khayyam hashmi no more

ભારતીય સિનેમા જગતના પીઢ સંગીતકાર ખય્યામનું નિધન થયું છે, તેઓ 92 વર્ષના હતો. નોંધનીય છે કે, સંગીતકાર ખય્યામ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ