VIRAL / VIDEO : આ ક્રિકેટરની દીકરીએ પિતા સાથે કર્યુ એવું કામ કે સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા

Mushtaq Ahmed Daughter Putting Lipstick On Father, Pakistani Fans Remarks Her Clothes

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર મુશ્તાક અહેમદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમની દીકરી તેમને લિપસ્ટિક લગાવતી જોવા મળી રહી છે, જે પાકિસ્તાની ક્રિકેટરના ફેન્સને બિલ્કુલ પસંદ નથી આવી રહ્યું અને લોકો તેની ટીકા કરી રહ્યા છે અને તેમની દીકરીને પણ આડે હાથ લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ