ચૂંટણી / મતદાન સમયે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બોમ્બથી હુમલો

murshidabad-constituency

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા સામે આવી છે. પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બોમ્બથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બોમ્બથી હુમલો થતા ટીએમસીના એક કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ