જાની દુશ્મન / અડધી રાત્રે કારખાનામાં ખેલાયો ખૂની ખેલ, સાથી કામદારને લાકડાનાં ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ, જેતપુરનો ચકચારી બનાવ

murderous game was factory at midnight a fellow workers mureder in jetpur

જેતપુરમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતા બે પરપ્રાંતિય વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં એકની લોથ ઢળતા ચકચાર મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ