આશિકને મળ્યું મોત / અંકલેશ્વરમાં બે મિત્રોની એક જ પ્રેમિકાના પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ, પૂર્વ પ્રેમીની ધારીયાના ઘા ઝીંકી કરાઈ હત્યા

Murder of girl's ex-boyfriend in Ankleshwar

અંકલેશ્વર તાલુકાના તરીયા ગામે એક નર્સ યુવતીના 2 પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક વર્ષ પહેલાંની દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી

બ્રેકિંગ ન્યૂઝ