ક્રાઈમની ઘટના / રાજકોટ: અહીં પુત્રની પોલીસમાં ACP તરીકે નિમણૂક, એ જ દિવસે પિતાની ચાર શખ્સોએ કરી નાંખી હત્યા

Murder of father of newly appointed ACP of Rajkot

રાજકોટના નવનિયુક્ત ACP રાજેશ બારીયાના પિતાની પાવડાના ઘા મારીને કરાઇ હત્યા, હત્યાને અકસ્માત બનાવવા માટે પુલ પરથી એકટીવા ફેંક્યું, ACP રાજેશની વડોદરાથી પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તિ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ