ક્રુર હત્યા / આ ગામમાં 11 વર્ષના બાળકના 11 ટુકડા કરી ઘાતકી હત્યા, પરિવારજનો પર આભ ફાટ્યું

Murder of an 11-year-old child in Uttar Pradesh

ઉત્તરપ્રદેશના હમિરપુરમાં 11 વર્ષના બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે બાળકના 11 ટુકડા કરીને હત્યારાએ હત્યાને અંજામ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ