દર્દનાક / વડોદરાને હચમચાવી મૂકનારી ઘટના : 28 વર્ષના યુવકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળ્યો

murder in vadodara Gujarat Police

ગુજરાતમાં એક તરફ મહામારીએ માઝા મૂકી છે ત્યારે એક હત્યાના બનાવે વડોદરાને હચમચાવી મૂક્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ