હત્યા / અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, શંકાની આડમાં કરાયેલા હુમલામાં મહિલાનું મોત

Murder in Ahmedabad Women Kill Gujarat Police

શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલ ઔડાનાં મકાનમાં ગઇ કાલે મોડી રાત્રે એક યુવકે ઘરમાં ઘૂસીને મહિલા અને તેની પુત્રીને છરીઓના ઘા ઝીંકીને ખૂની ખેલ ખેલતાં  ચકચાર મચી ગઇ છે. આ હિચકારી ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ