CRIME / નવા વર્ષના માઠા સમાચાર: ઉજવણીમાં વડોદરામાં ખેલાયો ખૂની ખેલ, યુવકની કરપીણ હત્યા

murder in 31st december celebreation in vadodara

ગુજરાતમાં ચુ્સ્ત બંદોબસ્ત હોવા છતાં 31મી ડિસેમ્બરના દિવસે દારૂની પાર્ટી કરવા એકઠા થયેલા યુવાનોમાં ખુની ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ