ક્રાઇમ / ગુજરાતમાં હત્યાના બનાવો વધ્યાં, રાજકોટ-ભાવનગર બાદ હવે સુરતમાં થઈ હત્યા

Murder cases in Gujarat increased, Rajkot-Bhavnagar has now been killed in Surat

રાજ્યમાં ખૂનામરકી વધી રહી છે. નાની નાની વાતોમાં લોહી તરસ્યા લોકો જીવ લેતા ખચકાતા નથી. જ્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ચપ્પુના ઘા અને લાકડીના ફટકા મારી રીબાવી રીબાવીને અજાણ્યા શખ્સોએ એક યુવકની હત્યા કરી છે.  

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ