અજીબ ઘટના / મહિલા માલિકની રૅપ બાદ હત્યા : સાક્ષી તરીકે પોપટને કોર્ટમાં રજૂ કરાયો, ચોંકાવનારો કર્યો ઘટસ્ફોટ

Murder after rape of female owner: Parrot presented in court as witness, shocking revelation

આર્જેન્ટિનામાં એક મહિલા પર દુષ્કર્મ કરાયું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં તેના પોપટને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યો છે. પોલીસને લાગે છે કે પોપટની જુબાની ગુનેગારોને સજા અપાવવામાં કારગત નીવડશે. પોપટને કોર્ટમાં સાક્ષી તરીકે પણ રજૂ કરવામાં આવી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ