OMG / મને પાછો જેલભેગો કરી દો, જામીન પર છૂટેલા આરોપીએ કોર્ટને શા માટે કહ્યું આવું, જાણીને ઝટકો લાગશે

murder accused out on bail asks tamil nadu court to send him jail after not getting job

આ હેરાન કરનારી ઘટના તામિલનાડુના ઉદગમંડલમની છે. અહીં લૂંટ-હત્યા કેસમાં જામીન પર છૂટેલા એક આરોપીએ ક્રિમિનલ બેકગ્રાઉન્ડના કારણે ઘર અને નોકરી ના મળવાના કારણે પાછુ જેલમાં જવા માટેની અરજી કોર્ટમાં કરી છે. ઉલ્લેખનીય છે કે, આ શખ્સ નવેમ્બર 2021થી શરતી જામીન પર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ