ગાઝિયાબાદ / મુરાદનગર શ્મશાન દુર્ઘટનાનો મુખ્ય આરોપી થયો ગિરફ્તાર, ફરાર ઠેકેદાર પર હતું 25 હજારનું ઈનામ

muradnagar cremation accident contractor ajay tyagi arrested ghaziabad police

ગાઝિયાબાદના મુરાદનગરમાં શ્મશાન દુર્ઘટનાનો મુખ્ય આરોપી અજય ત્યાગી પોલીસ કસ્ટડીમાં આવી ચૂક્યો છે. ઘટના બાદ તે ફરાર હતો. ગાઝિયાબાદ પોલીસે આરોપી અજય ત્યાગી પર 25 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અને સાથે કહેવાયું છે કે ખરાબ બાંધકામના કારણે આ છત પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ