Viral / બબીતાજીએ દરિયાકિનારે બિકનીમાં Mud Bath લેતા શેર કરી એવી બોલ્ડ તસવીરો કે આગની જેમ થઈ વાયરલ

Munmun Dutta Aka Babita Ji Took Mud Bath In Jordan See Pics

ટીવીના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્ર ખૂબ જ લોકપ્રિય છે. જેમાંથી એક છે બબીતાજી, એટલે કે મુનમુન દત્તા. હાલમાં જ મુનમુનની કેટલીક બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ