અમદાવાદ / મનપા ખરીદશે થર્મલ કેમેરાથી સજ્જ રોબોટ, ગીચ વિસ્તારમાં બુઝાવી શકે છે આગ

municipality will buy thermal imaging camera robot

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગીચ વિસ્તારમાં આગ બુઝાવવા માટે બે રોબોટનો ઉપયોગ કરાશે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર વિભાગને અપડેટ કરવા માટે રોબોટની ખરીદીનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા અઢી કરોડના ખર્ચે બે રોબોટ ખરીદશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ