અમદાવાદ / સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં દવા પુરતી નહીં હોવાના કારણે દર્દીઓના હાલ બેહાલ

Municipal Urban Health Centre Sarkhej Ahmedabad medicine problem

એક તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના તમામ વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાઇ રહ્યાં છે. જોકે અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટરો હોતા નથી તેમજ જોઇતી દવા મળતી નથી. જેવી અનેક ફરિયાદો છાશવારે ઊઠે છે. જોકે સરખેજ અર્બન હેલ્થ સેન્ટર તંત્રનું એક મહત્ત્વપૂર્ણ અર્બન હેલ્થ સેન્ટર હોવા છતાં ત્યાં આજે પણ દર્દીઓના હાલ બેહાલ થઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ