નોટિફિકેશન / માર્ચ મહિનામાં ફરી જોવા મળશે ચૂંટણીનો માહોલ, રાજ્યસભા બાદ હવે ન.પા. અને તા.પં.ની પેટાચૂંટણી જાહેર

Municipal-Taluka Panchayat By-Election date Election Commission notification

રાજ્યમાં આગામી માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. રાજ્યમાં ખાલી પડેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક માટે 22 માર્ચે ચૂંટણી યોજાશે. તેના થોડા દિવસોમાં ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાશે અને આ જ દિવસે ચૂંટણી બાદ મતગણતરી યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ