નિરસ મતદાન / ગુજરાતમાં મહાનગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 41.75 ટકા મતદાન, જુઓ ક્યાં કેટલું થયું

municipal elections average turnout 41.75% gujarat

આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરેરાશ કુલ 41.75 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ