અમદાવાદ / મિશન મિલિયન ટ્રી હેઠળ શહેરમાં 50 ટકા વવાશે લીમડા, તંત્રએ કમર કસી

municipal corporation neem tree plantation 50 percent ahmedabad

રાજ્યના વનવિભાગ દ્વારા છેક વર્ષ ર૦૧૭માં શહેરમાં હાથ ધરાયેલી વૃક્ષ ગણતરી મુજબ કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ હતાં. જેમાં લીમડાનાં સૌથી વધુ ૧,૪ર,૭૬૮ વૃક્ષ હતાં. ત્યારબાદ આસોપાલવ ૭૦,પપ૦, કણજીનાં ૪૧,પ૯૦, ગુલમોર ૪૦,૦૬૪ જ્યારે ગુંદાંનાં સૌથી ઓછાં ર૪૧૪ વૃક્ષ હતાં. જોકે ચાલુ ચોમાસામાં તંત્ર દ્વારા મિશન મિલિયન ટ્રી હાથ ધરાયું છે. તેમ છતાં વૃક્ષના મામલે અમદાવાદમાં લીમડો જ છવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ