કાર્યવાહી / ગુજરાતમાં હવે કેમેરાથી પકડાશે રખડતાં પશુ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ રાખશે નજર; સુરતથી શરૂઆત

 Municipal corporation in Surat will catch stray cattle with CCTV cameras

સુરતમાં રખડતા ઢોર મામલે નિયમો બદલાયા છે. શહેરમાં રખડતા ઢોર મુદ્દે દંડ નહીં સીધા જપ્ત કરી લેવાશે. આજથી કુલ 24 ટીમ શહેરભરમાં કાર્યવાહી હાથ ધરશે. આ માટે CCTV કેમેરાની મદદ લેવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ