સ્વચ્છ દિવાળી / ર૬ ઓકટોબર સુધી દિવાળી પૂર્વે રાજ્ય સરકારના આદેશથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે

Municipal Corporation Clean Diwali celebrated on Gandhi jayanti

આગામી તા.ર૭ ઓકટોબરે તહેવારોના રાજા 'દિવાળી' આવે છે. દિવાળીના દિવસોને નાગરિકોને ખાડામુક્ત રસ્તા આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધમધમાટ ચાલુ હોઇ મુખ્ય રસ્તાને ડામરના રિસરફેસિંગથી ચકાચક પણ કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે તંત્ર દ્વારા 'સ્વચ્છ‌ દિવાળી' પખવાડિયાની ઉજવણી કરાશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ