બેદરકારી / રાજકોટમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિદ્યાર્થીઓ બન્યા દંડનાં ભોગ, આખરે કોણ જવાબદાર!

Municipal corporation action against No parking area in Rajkot private schools

રાજકોટની 80 ટકા ખાનગી શાળાઓમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ રસ્તા પર પોતાની ગાડીઓ પાર્ક કરે છે. રસ્તા પર પાર્કિંગ થવાના કારણે ટ્રાફિક પોલીસકર્મી ગાડીઓ ટોઈંગ કરે છે. જેના કારણે દરરોજ હજારો વિદ્યાર્થીઓને દંડ ભરવા પડે છે. આ મામલે સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ