અમદાવાદ / મ્યુ. કમિશનરનાં ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારાની દરખાસ્તથી નાગરિકો ભીંસમાં, જુઓ કેટલા રૂપિયાનો વધારો કરાયો

municipal commissioner advices hike of property tax in draft budget of ahmedabad municipal cooporation

મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફટ બજેટમાં પ્રોપર્ટી ટેકસમાં વધારો કરનારી દરખાસ્તથી સામાન્ય નાગરિકો પણ ભીંસમાં મુકાયાે છે. ટેનામેન્ટ ધારકે રૂ.૩રપ, ફલેટ ધારકે રૂ.૭૦૦ અને બંગલા ધારકે ઓછામાં ઓછો રૂ.૭૦૦૦નો વધારાનો કર ચૂકવવાની તૈયારી આ સૂચિત દરખાસ્તથી રાખવી પડશે. જોકે સ્વતંત્ર બંગલાવાળા પર હાલના ૧.પ૦ના ફેકટરને ૧.૮૦ ફેકટર કરી દેવાતાં કરબોજનું ભારણ વધુ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ