અમદાવાદ / અમદાવાદીઓ હવે ચેતજો, જો પ્લાસ્ટિકની થેલીઓ વાપરતા પકડાશો તો AMC કરશે મોટી કાર્યવાહી

Muni. Commissioners Inquiry and Order to Charge Penalty For Plastic Use

અમદાવાદમાં AMCના હેલ્થ વિભાગનું પ્લાસ્ટિકના ઉપયોગને લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે AMCએ લાલ આંખ કરી છે. વેપારીને ત્યાં ચેકીંગ કરીને પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ