ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રહાર / મુંગેર ગોળીબાર કાંડ પર સંજય રાઉતે કહ્યું, આ હિંદુત્વ પર હુમલો રાજ્યપાલ અને ભાજપ નેતા કેમ નથી કરી રહ્યા સવાલ?

munger firing incident is an attack on hindutva says sanjay raut

બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા મુંગેર જિલ્લાના એક કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં દિનદયાલ ઉપાધ્યાય ચોક પર સોમવારે રાતે દેવી દુર્ગાની મૂર્તીના વિસર્જન દરમિયાન ગોળીબાર થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા સ્થાનીક લોકોનો આરોપ છે કે આ ગોળી પોલીસે ચલાવી હતી. જેમાં 20 વર્ષના યુવકનું મોત થયું હતુ. જેને લઈને સંજય રાઉતે શાબ્દિક પ્રહાર કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ