વોરંટ / અદાણી ગ્રુપે કરેલા બદનક્ષીના કેસમાં મુંદ્રા કોર્ટે વરિષ્ઠ પત્રકારની ધરપકડના આપ્યા આદેશ 

Mundra court orders arrest of senior journalist in Adani group defamation case

કચ્છ જિલ્લાના મુન્દ્રાની એક કોર્ટ દ્વારા વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહાની સામે ધરપકડ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલ બદનક્ષીના દાવાના એક કેસની સુનાવણી દરમિયાન મુન્દ્રાની કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ