બફાટ / તાલિબાનીઓના 'હમદર્દ' બન્યા મુનવ્વર રાણા કહ્યું, 'અફઘાનિસ્તાનથી વધારે ક્રુરતા ભારતમાં છે'

munawwar rana's controversial statement on taliban

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ એકવાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. અફઘાનિસ્તાનમાં થઇ રહેલ ક્રુરતાને ભારત સાથે સરખાવીને લોકોની લાગણી દુભાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ