BIG BREAKING / મુંબઈના પ્રસિદ્ધ ચર્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, લશ્કરે-એ-તૈયબાએ ઈમેલ મોકલતા પોલીસ થઈ દોડતી

Mumbai's famous Mount Mary Church received a threatening email

મુંબઈના પ્રસિદ્ધ માઉન્ટ મેરી ચર્ચને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ