લાલ 'નિ'શાન

મુંબઈ / કોબ્રા સાપ પકડવા ગયો હતો યુવક અને ઘટી ગઈ દુઃખદ ઘટના

Mumbai Youth Dies While Rescuing Cobra

મુંબઇના સિવરી કોલીવાડા ક્ષેત્રના રહેવાસી રાજુ સોલંકીનું બુધવાર 15 મેના રોજ સાપ કરડવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે રાજુ સાપને પકડીને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો અને ત્યારબાદ રાજુ સોલંકીને પરેલ સ્થિત કેઇએમ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ