દુ:ખદ / Mumbai Rape Case : મુંબઈની નિર્ભયાએ તોડ્યો દમ, બળાત્કાર બાદ લોખંડની રૉડથી કરાયો હતો હુમલો

Mumbai woman, who was raped and tortured with an iron rod, dies in hospital

મુંબઈમાં ટેમ્પો મહિલા સાથે દિલ્હીની નિર્ભયા જેવી ક્રૂરતા થઈ હતી જે બાદ આજે રેપ પીડિતાએ દમ તોડી દીધો છે, મહારાષ્ટ્રમાં આ ઘટના બાદ સરકાર સામે ભારે રોષ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ