આગાહી / મુંબઇમાં ભારે વરસાદને લઇને આજે ઓરેન્જ એલર્ટ, રાતે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Mumbai wakes up to rainy morning IMD issues orange alert

મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી આપતાં હવામાન વિભાગે આજે લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. સાવચેતીને લઇને આજે મુંબઇ નગરપાલિકાએ દરેક સ્કૂલ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. જ્યારે મોડી રાતે પડેલા વરસાદના કારણે વિમાની સેવા પર અસર જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ