રાજનીતિ / શું હવે ભાજપ-શિવસેના બનાવશે મહારાષ્ટ્રમાં સરકાર, આઠવલેને અમિત શાહે કરી આ વાત

Mumbai union minister ramdas athawale amit shah bjp shivsena

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ચાલી રહેલ સંકટની સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અપીલ કરવામાં આવી છે કે આ સંબંધમાં કઇ કરો. સર્વદળીય બેઠક બાદ જ્યારે પીએમ મોદી અને અમિત શાહ નિકળી રહ્યા હતા ત્યારે આઠવલેએ તેમને કહ્યું કે મહારાષ્ટ્રને લઇને કંઇક કરવું જોઇએ. અહીં ભાજપ અને શિવસેનાની સરકાર બનવી જોઇએ. બની શકે તો શિવસેનાને એકાદ વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપી દેવું જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ