ક્રાઇમ / મુંબઇમાં ધોળે દહાડે એક શખ્સની ચાકુ ઘુસાડી હત્યા, બે આરોપીઓની ધરપકડ

Mumbai: Two arrested after man stabbed to death outside Ghatkopar metro station

મુંબઇમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી ગઇ છે. ત્યારે શહેરમાં ફરી એક વાર ઘાટકોપર વિસ્તારમાં હત્યા કરાઇ હોવાની એક ઘટના સામે આવી છે. ઘાટકોપરમાં એક શખ્સની ધોળે દહાડે હત્યા કરાઇ. આ મામલામાં બે આરોપીઓની ધરપકડ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ