Sports / IPLમાં નાણાંનો વરસાદઃ મુંબઈને રૂ. 20 કરોડ, તો દિલ્હીને જુઓ કેટલા મળ્યા?

Mumbai to Rs. 20 crore, then look at how much Delhi got

ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વાર ટ્રોફી પોતાના નામે કરી. મુંબઈને આ જીતથી અધધ રૂ. 20 કરોડની ઇનામી રકમ મળી, જ્યારે રનરઅપ દિલ્હીને 12.5 કરોડ રૂપિયા મળ્યા. ક્વોલિફાયરમાં પહોંચનારી અન્ય બે ટીમ- સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ 8.75-8.75 કરોડની મોટી રકમ મળી.

બ્રેકિંગ ન્યૂઝ