સિદ્ઘિ / મુંબઇના 17 વર્ષના આ બેટ્સમેને ફટાકરી ડબલ સેન્ચુરી, 18 વર્ષનો અનોખો રેકોર્ડ

mumbai teen yashasvi jaiswal joins elite list with vijay hazare trophy double century

મુંબઇના યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલે બુધવારે પ્રતિષ્ઠિત વિજય હઝારે ટ્રોફી ( 50 ઑવર્સની મેચ) માં ડબલ સેન્ચુરી કરી. આ સાથે જ તેમણે ઘણા કીર્તિમાન પોતાના નામે કરી દીધા. યશસ્વીએ બેંગ્લોરમાં ઝારખંડ વિરુદ્ઘ વિજય હઝારે ટ્રોફીમાં ગુપ A ની મેચમાં 203 (154 બૉલ)ની ઇનિંગ રમી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ