ધમકી / પાકિસ્તાનથી મુંબઈ તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કહ્યું ફરી 26/11 જોવા તૈયાર રહો

mumbai taj hotel get threat call from pakistan mumbai police on high alert

ગઈકાલે રાત્રે 1 વાગ્યાની વચ્ચે પાકિસ્તાન તરફથી મુંબઇ તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તે પાકિસ્તાનથી ફોન કરી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ