મુંબઇ / લોકલ ટ્રેન લાઇનમાં ટેકનિકલ ફોલ્ટથી હજારો પ્રવાસીઓ અટવાયા

Mumbai Snag disrupts train services on Western Line

મુુંબઇની લાઇફ લાઇન સમાન લોકલ ટ્રેન આજે સવારે ટેકનિકલ ખામી સર્જાતાં સમગ્ર વ્યવસ્થા ઊથલપાથલ થઇ ગઇ. આજે સવારે ૭-૦૦ વાગ્યે ગોરેગાંવ સ્ટેશન પર ટેકનિકલ ખામી આવી. ત્યારબાદ મુંબઇની લોકલ સેવા ઠપ થઇ ગઇ. ચર્ચગેટ તરફ જતી તમામ લોકલ ટ્રેન રોકાઇ ગઇ. સવારે ઓફિસ જવા માટે નીકળેલા હજારો યાત્રીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ