VIDEO / મહારાષ્ટ્રના વધુ એક નેતાની ગેરવર્તણૂક, ચિકનના વેપારી સાથ કર્યું આવું

mumbai shiv sena chicken traders video corporator bjp maharashtra

મુંબઇમાં શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્ય દ્વારા ચિકન વેપારીઓ સાથે મારપીટ કરવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના રેલવે સ્ટેશન પાસે માહિમની માછીમાર કોલોનીની છે. જ્યાં ચિકનથી ભરેલ વાહનના પાર્કિગ મુદ્દે વિવાદ થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ