અમદાવાદ / સાબરમતી વિસ્તારમાંથી મુંબઇનું નેટવર્ક ઝડપાયું, IPL પર સટ્ટો રમાડતા 2ની ધરપકડ

Mumbai seized from Sabarmati area, 2 arrested in betting on IPL

IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની જાણે આજકાલ પ્રથા જ બની ગઇ હોય એમ વારે તહેવારે સટ્ટો રમતા લોકોને પોલીસ પકડી પાડે છે, જ્યારે આજે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાંથી સટ્ટો રમાડતા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે, તો રાજકોટમાં પણ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જોઇએ સમગ્ર અહેવાલ.

બ્રેકિંગ ન્યૂઝ